સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો કલીપ સમાજ માટે લાલબતી સમાન

જેની હજુ સગાઈ થઈ છે એવી એક છોકરીની મોટીબેન પ્રથમ 10 મિનિટ છોકરાના પપ્પા સાથે અને પછી 4 મિનિટ છોકરાની મમ્મી સાથે વાત કરે છે. ઘણા મિત્રોએ આ વાતચીતની ઓડિયો ક્લિપ સાંભળી જ હશે. વાતનો મૂળ મુદ્દો એ હતો કે સગાઈ બાદ છોકરાએ છોકરીને MIનો સ્માર્ટ ફોન

1971 બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ વિજયનું 50મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે યાદ કરીએ એક રોચક કિસ્સાને.

પ્રદીપ કુમાર મૌર્ય, 65 વર્ષના ભારતીય સદગૃહસ્થ વિમાન માર્ગે બાંગ્લાદેશના પાટનગર ઢાકા પહોંચ્યા. એરપોર્ટ પર કસ્ટમ ચેકિંગમાં તેમને હેંડબેગમાંથી પાસપોર્ટ શોધવામાં થોડી મિનિટો લાગી ગઈ. સમયના વ્યયથી અકળાયેલા બાંગ્લાદેશી કસ્ટમ અધિકારીએ તેમને

ગુજરાતમાં દ્વિતીય ક્રમની કામગીરી કરતો જી.જી.હોસ્પિટલનો ગાયનેક વિભાગ

૦૦૦૦કોરોના કાળમાં પણ જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગની અવિરત સેવા૦૦૦૦૦દસ હજારથી વધુ સફળ પ્રસુતિ૦૦૦૦૦પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ સારી કાળજી વિનામૂલ્યે લેવામાં આવે છે જામનગર તા.૦૨ જાન્યુઆરી, જામનગરની જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી

ગોંડલના શ્રમિકની સજ્જનતા

રિક્ષા ચાલકને રૂ. 1 લાખ મળ્યા પણ લાલચ વિના મૂળ માલિકને પરત કરી અમીરી બતાવી રાજકોટ જિલ્લા નાં સરકારી શિક્ષક ને નાણાં પરત કરતો રીક્ષા ચાલક.. રાજકોટ જિલ્લાના સાંઢવાયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ

મકર સંક્રાંતિ તિથિ અને મહૂર્ત

આ વખતે કઈ તારીખે સંક્રાંતિ? મકર સંક્રાંતિ પરંપરાગત રૂપથી 14મી જાન્યુઆરીએ ઉજવાય છે પરંતુ 2012થી મકર સંક્રાંતિની તિથિને લઈને કેટલીક મૂંઝવણ થતી આવે છે. પાછલા કેટલાક વર્ષોમાં મકર સંક્રાંતિ 14મીએ ઉજવાશે અથવા 15મી જાન્યુઆરીએ આ વાતને લઈને

સુખી થવા માટેની શોર્ટકટ

આધુનિક પ્રગતિ આપણને વધારે મૂરખ બનાવે છે… ટોયલેટ ધોવા માટે અલગ હારપિક.. વળી,બાથરૂમ ધોવાનું અલગ.. ટોયલેટની દુર્ગંધ દૂર કરવા માટે ખુશ્બુ ફેલાવનારી ટિકડી પણ ટીંગાડવી જરૂરી.. કપડાં હાથથી ધૂઓ તો અલગ વોશિંગપાવડર અને મશીનમાં ધૂઓ તો

તો માયકલ જેક્શન હજી જીવિત હોત

તેણે ઘરે 12 ડોકટરોની નિમણૂક કરી હતી, જે દરરોજ વાળથી લઈને પગની નખ સુધીની તેની તપાસ કરતા હતા.પીરસતાં પહેલાં તેમના ખોરાકની હંમેશાં પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવતું હતું.તેની દૈનિક કસરત અને વર્કઆઉટની દેખરેખ માટે બીજા 15 લોકોની નિમણૂક

નિશ્વાર્થ ભાવે કરાતી સેવા એ જ સાચી પ્રભુ સેવા આ સૂત્ર ને સાર્થક કરતી રાજકોટની આ મહિલા

રાજકોટમાં 10 વર્ષથી ઘરમાં જ લોકડાઉન થયેલા ત્રણ ભાઇ - બહેનને નર્કાગાર માંથી બહાર લાવી સામાન્ય જીવન આપતા સાથી સેવા ગ્રૂપ નાં જલ્પાબેન પટેલ.. પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉચ્ચ શિક્ષિત બે ભાઈઓ અને એક બહેન એના માતાના અવસાન પછી માનસિક અસ્વસ્થતાને

વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જ તેનો અંત આવે છે.ઘટના ક્રમ છે કુદરતનો,…

અમરેલીના કૃણાલ ભટ્ટની ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વખતે જ એના પિતા ભરતભાઈને કેન્સર ડિટેકટ થયું અને તાત્કાલિક સર્જરી કરાવવાની થઈ. પરિવાર પર આવી પડેલી આફત વચ્ચે પણ કૃણાલે બોર્ડ પરીક્ષા આપી અને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયો. ધોરણ 11 સાયન્સમાં

ખેડૂત આંદોલન વચ્ચે રિલાયન્સની સ્પષ્ટતાઃ કોર્પોરેટ ફાર્મિંગ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની નથી કોઈ યોજના

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવનારી પિટિશનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે