અતિ મોહમાં બંધાયેલો માણસ જ મોહભંગ થતા સાચો વૈરાગી બનીશકે છે.
આજે વાત આવા જ એક ઝંઝાવાતી પ્રભાવ વિષે વાત કરવી છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ વિષે આવું કહેવાય છે કે સામ સામ છેડાના બે પ્રસંગો કોઈ એક વ્યક્તિના નામે હોઈ તો એ ભગવાન કૃષ્ણ ના નામે ''ચીર પુરવા અને ચીર હરવા'' આજે આવીજ એક ઘટના!-->…